Safe Deposit Locker
Securely store your valuables with us.
Securely store your valuables with us.
Protect your future with our reliable insurance plans.
Access lockers at various branch locations.
Central Know Your Customer
પ્રિય ગ્રાહક, રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની તા. ૨૩-૦૧-૨૦૨૩ની લૉકર માર્ગદર્શિકા મુજબ આપનું લૉકર બેંકની શાખામાં હોય તો સંપર્ક કરી આ માટે સુધારેલ કરાર સબમિટ કરશો. જો તમે સુધારેલ કરાર કરી આપેલ હોય તો આ સૂચના અવગણશો.
પ્રિય ગ્રાહક, ઇન્કમ ટેક્ષ એક્ટ અનુસાર, જો તમે તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક નહીં કરાવેલ હોય, તો તમોને મળતા વ્યાજ પર તથા રોકડ ઉપાડ પર વધુ દરે ટીડીએસ કાપવામાં આવશે અને તમારું ફોર્મ ૧૫જી એચ અમાન્ય ગણવામાં આવશે. તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કર્યા બાદ શાખાનો સંપર્ક કરશો.
Our official mobile banking application with new and exciting features and an easy user interface.